વડનગર એક ખાડા નગર ની જેમ ઉપસી આવ્યું છે અને ખાડા ને કારણે અકસ્માત સર્જાયો તેવી સંભાવના
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ માં અમતોલ દરવાજા થી લઈને માતોરબજાર, તથા ઘી કાંટા રોડ તથા ટાવરબજાર થી લઈ દરબાર જાવા ના રસ્તા ઉપર કેટલાય ગટર નાઢાકણા પણ તૂટી ગયા છે અને ખાડા પણ પડી ગયા છે અને આવતા જતા વાહનો ને પટકા તા વાહનો ને અને વાહનચાલકોને તકલીફ ખુબજ પડી રહી છેઅને ઘણી વખત અકસ્માત થવા ની ખૂબ જ સંભાવના છે અને જીવનુ જોખમ પણ વઘી રહ્યું છે અને આ ખાડા પૂરવા માટે પ્રજાજનો ચર્ચા નો વિષય બની ગયો છે અને લગભગ ૬મહિના પહેલા ના ખાડા પડેલા છે આ ખાડા ઓનું રિપેરિંગ તથા ઢાકણા કયારે નખાશે તે પણ પ્રજા રાહ જોઈ રહી છે અને તંત્ર ધોર નિદ્રાધીન માં રહેલુ જોવા મળે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.