શહેરમાં કેટલા ખાડા તંત્રને પોલીસ ના બેરીકેટ નો ઉપયોગ કરવાની ફરજ પડી.??
શહેરમાં કેટલા ખાડા તંત્રને પોલીસ ના બેરીકેટ નો ઉપયોગ કરવાની ફરજ પડી.??
શહેરના કેટલા રોડ રસ્તા પર ખાડા કેટલા કે તંત્ર ને ગુજરાત પોલીસના બેરીકેટ નો ઉપયોગ કરવાની ફરજ પડી.??
બોટાદ શહેરના અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે શહેરના ગઢડા જવા માટે નો એક માત્ર રોડ અતી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે લોકો નુ કહેવુ છે કે તંત્ર ને સોશિયલ મીડિયા થકી અનેક રજૂઆતો કરવામાં માવી છે તેમ છતાં પણ તંત્ર જાણે ભર નિદ્રામાં પોઢી ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે મહત્વ છે કે શહેર મા આવા કેટલાક રોડ રસ્તા હશે ત્યારે આજે આવા ખાડાઓ ઠાકવા માટે તંત્ર ને પોલીસ ના બેરીકેટ નો ઉપયોગ કરવાની ફરજ પડી હશે.?? લોકો નુ કહેવુ છે કે શહેરના આ રોડ અને ભાભણ રોડની ભંયકર સ્થિતિ છે લોકો ત્યાંથી પસાર થાય તો જાણે જમ્પીંગનો અનુભવ થતો હોય તેવુ લાગી રહ્યુ છે અને કમરની તો હાલતજા એવી કે જણે હવે ઉભાજ નહિ થઈ શકે.? હાલ તો લોકો ની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે ગઢડા રોડ, અને ભાભણ રોડ, સારા કરવામાં આવે અને સાથો સાથ શહેર ના અનેક રોડ રસ્તા ખરાબ છે એને પમ સારા કરવામાં આવે જેથી કરીને ને તંત્ર ને ખાંડા છુપાવવા માટે ગુજરાત પોલીસ ના બેરિકેટ નો ઉપયોગ ના ખરવો પડે અને લોકો ને અકસ્માત નો ભય પણ ના સતાવે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.