ધંધુકાના ચીફ ઓફિસરે રખડતા પશુઓને પાંજરાપોળમાં મૂકવાની કામગીરી શરૂ કરી.
રાજ્ય સરકારના આદેશોના પગલે ધંધુકા ચીફ ઓફિસરે રખડતા પશુઓને પાંજરાપોળમાં મૂકવાની કામગીરી શરૂ કરી.
રાજ્ય સરકારના આદેશના પગલે ધંધુકા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડીને હાંકીને પાંજરાપોળમાં મુકવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.
ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા રાજ્ય સરકારના કડક આદેશો ના પગલે જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પશુઓને પકડી હાંકી કાઢી પાંજરાપોળમાં મૂકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના કર્મચારીઓની ટીમો દ્વારા રસ્તાઓ ઉપરથી પશુઓ ઢોરને પાંજરાપોળમાં હાકી કાઢ્યા હતા હજુ પણ આવતા દિવસોમાં આવી કામગીરી શરૂ રહેશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું જાહેરમાં રખડતા ઢોર પશુ માલિકોને ઢોર પશુઓને રખડતા ન મુકવા જણાવ્યું છે અન્યથા કાયદેસર કાર્યવાહી કરી દંડ વસૂલવાની ચીફ ઓફિસરે ચીમકી આપી હતી.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.