સેમારાના મુવાડા ગામ પાસે રોડ પર. પડ્યો મસમોટો ભુવો.. - At This Time

સેમારાના મુવાડા ગામ પાસે રોડ પર. પડ્યો મસમોટો ભુવો..


લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડા ગામ પાસે રોડ પર પડ્યો મસમોટા ભુવો જ્યારે અકસ્માત ન સર્જાય તે માટે સ્થાનિક લોકો દ્વારા પડેલા મસમોટા ખાડામાં ઝાડની ડાળખી રોપી અને મુસાફરોને સચેત કરવામાં આવ્યા.મુસાફરો થયા પરેશાન.તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મરામત કરવામાં આવે તેવી માંગ

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.