માળીયા હાટીનામાં ગૌ માતાને લંપી વાયરસ નાબૂદ થાય તે માટે મેઘલનદી કાંઠે ઝાંપા વાળા હનુમાન દાદાના મંદિરે સુરભી યજ્ઞ યોજાયો
સમગ્ર ગુજરાત માં લંપી વાયરસ નામનો રોગ ગાયો માં ફેલાયો છે ત્યારે ગામે ગામ મોટી સંખ્યામાં ગાયોના મૃત્યુ થયેલ છે જેથી માળીયા હાટીનામાં ગામે ગોપાલ મેઘલ નદીના કાંઠા પાસે આવેલ ઝાંપા વાળા હનુમાન દાદાના મંદિરે સુરભી યજ્ઞ આયોજન કરેલ જે ગુજરાતમાં દરેક ગાયો ને લંપી વાયરસ રોગ નાબૂદ થાય એ માટે હવન યોજવામાં આવેલ અને હનુમાન દાદા પાસે પ્રાર્થના કરવામાં આવેલ સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસ નામનો રોગ વહેલી તકે ગાય માતા માં નાબૂદ થાય આરોગ્ય નિરોગી રહે તેવી ઈશ્વર પાસે ભાવેશભાઈ ગોર તેમજ વિપુલ ભાઈ ગોર, લોક સેવક જીવાભાઈ સીસોદીયા, પ્રતાપભાઈ સીસોદીયા, વિક્રમ સીસોદીયા અને મુકેશ વાજા સહિતના ભક્તો દ્વારા પ્રાર્થના કરેલ
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.