૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ શ્રી બોડવા પ્રાથમિક શાળા ખાતે ભારતના ૭૫ મા સ્વાતંત્ર્ય દિનની ઊજવણી - At This Time

૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ શ્રી બોડવા પ્રાથમિક શાળા ખાતે ભારતના ૭૫ મા સ્વાતંત્ર્ય દિનની ઊજવણી


આજ રોજ ૧૫મી ઓગષ્ટ ૨૦૨૨ના રોજ શ્રી બોડવા પ્રાથમિક શાળા ખાતે ભારતના ૭૫ મા સ્વાતંત્ર્ય દિનની ઊજવણી નિમિતે મુખ્ય મહેમાન તરીકે સરપંચશ્રી ગોરધનભાઈ રાઠોડના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીયપર્વની ઊજવણી નિમિતે શ્રી બોડવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હઠીસિંહ સોલંકી, આયોજનના પ્રવકતા ભુપતભાઈ ચોટલીયા, નિવૃત્ત શિક્ષક શ્રી ડાયાભાઈ સોસા, માજી સરપંચ શ્રી કાળુભાઈ ચોટલીયા, પ્રવીણભાઈ રાઠોડ, કરશનભાઈ રાઠોડ, આર્મી મેન પ્રતાપભાઈ સોસા, ભરતભાઈ બાંભણિયા, નારણભાઈ બાંભણિયા, અભેસિંહ રાઠોડ, શામજીભાઈ રાઠોડ, આતાભાઈ સોસા, ભરતભાઈ ચોટલિયા,તમામ શિક્ષકશ્રીઓ,ગ્રામ પંચાયતના તમામ સભ્યો, તમામ યુવાનમિત્રો તથા તમામ ગ્રામજનો બહોળી સંખ્યમાં હાજરી આપી હતી સમગ્ર દેશ બંધુઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.