લીલીયા મોટા ની સરદાર શાળા માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cdrrfpdcmzh92bzn/" left="-10"]

લીલીયા મોટા ની સરદાર શાળા માં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા


આજ રોજ સરદાર પટેલ પ્રાથમિક શાળા ખાતે કૃષ્ણ જન્માષ્ટમી ભાવભેર ઉત્સવ કરવામાં આવ્યો
તેમાં સરદાર પટેલ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓએ ઉત્સુકતાભેર ભાગ લીધો
ત્યાર બાદ વેષ-ભુષા કાર્યક્રમ કરવામાં આવ્યો અને કૃષ્ણ અને રાધા બનનાર વિદ્યાર્થીઓ નું 1.2.3 નંબર આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા ત્યારબાદ રાસ ગરબા અને મટુકીફોડ કાર્યક્રમ કરી જન્માષ્ટમીની ઉજવણી કરી

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]