લાઠી તાલુકા ભર ના ગ્રામ્ય સરપંચો એ તલાટી મંત્રી ની હડતાળ ના સુખદ ઉકેલ માટે આવેદન પત્ર પાઠવ્યું
લાઠી તાલુકા ભર ના ગ્રામ્ય સરપંચો એ તલાટી મંત્રી ની હડતાળ ના સુખદ ઉકેલ માટે આવેદન પત્ર પાઠવ્યું
લાઠી તાલુકા ભર ના સરપંચ શ્રી ઓ દ્વારા તલાટી મંત્રી ની હડતાળ ના સુખદ ઉકેલ માટે આવેદનપત્ર પાઠવ્યું લાઠી પ્રાંત અધિકારી શ્રી લાઠી પ્રાંત કચેરી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી ને આવેદન પત્ર પાઠવી સરકાર શ્રી દ્વારા હકારાત્મક વલણ અપનાવી તલાટી મંત્રી ની હડતાળ નો સુખદ ઉકેલ લાવો ની માંગ ગત તા.૨/૮/૨૨ થી તલાટી મંત્રી ઓની હડતાળ થી ખૂબ વહીવટી અસર ઉભી થવા પામી છે ત્યારે લાઠી તાલુકા ભર અનેકો ગ્રામ્ય વિસ્તારો માં મહત્વ ના કામો માટે અરજદારો મેં પડતી મુશ્કેલી થી લાઠી તાલુકા ભર ના તમામ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચો એ આજરોજ તારીખ ૧૨/૮/૨૨ ના રોજ લાઠી પ્રાંત કચેરી ખાતે તલાટી કમ મંત્રીઓની ચાલી રહેલી હડતાલના પગલે આવેદનપત્ર આપ્યું ગામડામાં અરજદારોને પડતી મુશ્કેલી મહત્વ ના વિવિધ કામો ના ગ્રાઉન્ડ આવકના દાખલા દવાખાનામાં ઉપયોગ માટે અને ગ્રામ પંચાયતને લગતી તમામ કામગીરીમાં અડચણ પડતી હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારને આવેદનપત્ર આપી નમ્ર અરજ કરેલ કે તલાટી કમ મંત્રીઓની હડતાલનો સુખદ અંત લાવી
રાબેતા મુજબની ગ્રામ પંચાયત કચેરીનો વહીવટ ચાલુ થાય તેવી લાઠી તાલુકાના તમામ સરપંચોએ માંગ કરી હતી
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.