સેલવાસ થી કેદારનાથ સુધી અનોખી પદયાત્રા કરનાર હરિઓમ પાંડે લુણાવાડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત
સેલવાસ થી કેદારનાથ જવા નીકળેલા યુવાન હરિઓમ પાંડે લુણાવાડા ખાતે આવી પહોંચ્યો હતો જેને લુણાવાડા ખાતે આવતા યુવાનને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ લાંબી યાત્રા પર જનારા હરિઓમ પાંડે ને લુણાવાડા ખાતે આવતા આવકાર આપ્યો હતો તેમજ લુણાવાડા નગરવાસીઓ હર હર મહાદેવના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું સેલવાસથી 3 ઓગસ્ટે પદયાત્રા નીકળ્યો હતો 350 કિ.મી અંતર કાપી લુણાવાડા ખાતે આવી પહોંચ્યા હતો હવે 1200 કિમી અંતર કાપશે કેદારનાથ જવા નીકળે હરિઓમ પાંડે જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત આપણા દેશના વડાપ્રધાન દ્વારા મહોત્સવની ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશના સૌ નાગરિકોએ પોતાના ઘરે તિરંગો લહેરાવવા જોઈએ આપણા દેશની આન બાન અને શાન તિરંગા છે ત્યારે દરેક દેશવાસીઓને શાન થી વધાવવી જોઈએ તેમ જણાવ્યું હતું 350 કિમી યાત્રા કાપી લુણાવાડા ખાતે આવી પહોંચ્યો હતો હવે 1200 કિમી જેટલી પદયાત્રા કરી કેદારનાથ પહોંચશે તે સાથે તેમણે લોકોને તિરંગા લહેરાવવા પણ કરી હતી અપીલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.