OBC સમાજના હક અધિકાર માટે અને સરકાર દ્વારા થતા અન્યાય માટે જસદણના પૂર્વ ધારસભ્યએ કલેકરને કરી અરજી
OBC સમાજના હક અધિકાર માટે અને સરકાર દ્વારા થતા અન્યાય માટે જસદણના પૂર્વ ધારસભ્યએ કલેકરને કરી અરજી
જસદણ ના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, પુર્વ ઉપ પ્રમુખ રાજકોટ જિલ્લા પંચાયત અવશરભાઇ નાકિયા,રાજકોટ જિલ્લા સંગઠન મંત્રી વિપુલભાઇ ઝાપડીયા દ્વારા આજ રોજ OBC સમાજના હક, અધિકાર માટે અને સરકાર દ્વારા થતા અન્યાય સામેની લડતના ભાગ રૂપે " આજ રોજ સેવા સદન રાજકોટ મુકામે ૧૦૦ જેટલા જસદણ/વીંછિયા વિસ્તારના ઓબીસી સમાજના આગેવાનોના નામ, ગામ મોબાઈલ નંબર અને હસ્તાક્ષર વાળી નકલો ઈનવર્ડ ક્લાર્ક મારફત સરકારને રજૂ કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.