મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અરવલ્લીમા યોજાનાર રાજ્યકક્ષાની 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અરવલ્લીમા યોજાનાર રાજ્યકક્ષાની 15મી ઑગસ્ટની ઉજવણીની પૂર્વ સમીક્ષા બેઠક યોજાઈ.
અરવલ્લી જિલ્લામા 15મી ઑગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી.અરવલ્લી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
15મી ઑગસ્ટ રાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થવાની છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી અને તેમની ટિમ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી.14 અને 15 ઑગસ્ટના કાર્યક્રમની તૈયારીઓ અને સંપૂર્ણ વ્યવસ્થાની તૈયારીઓની જરૂરી સૂચનાઓ આપવામાં આવી.તમામ કાર્યક્રમો સુચારુ રૂપે ઉજવાય તે માટે તમામ વિભાગની વ્યવસ્થાની બેઠકમા ચર્ચા કરવામાં આવી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.