કેમિકલ કિંગ સમીર સામે મનુષ્ય વધનો આરોપ, નિર્લિપ્ત રૉયે વાઘની બોડમાં હાથ નાંખ્યો
કેમિકલ કિંગ સમીર સામે મનુષ્ય વધનો આરોપ, નિર્લિપ્ત રૉયે વાઘની બોડમાં હાથ નાંખ્યો
કેમિકલ કિંગ સમીર સામે મનુષ્ય વધનો આરોપ જાબાંઝ અફસર નિર્લિપ્ત રૉયે વાઘની બોડમાં હાથ નાંખ્યો ; હવે જે થાય તે.
બરવાળા લઠ્ઠાકાંડના મુદ્દે ગુજરાત સરકારે આકરું વલણ અપનાવી તપાસમાં આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને અને અમદાવાદ જિલ્લા લઠ્ઠાકાંડની જ્યોતિ પટેલને તપાસ સોંપતા તપાસનો આ ધમધમાટ અને અસરકારકતા વધી છે. ૫૦ થી વધુ લોકોના લાઠાકાંડમાં મોતને મામલે પોલીસે એમોસ કંપનીના માલિક કેમિકલ કિંગ સમિર પટેલને આરોપી બનાવી સદોષ મનુષ્યવધની આઈપીસી ૩૦૪ ની કલમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બરવાળા કોર્ટને પોલીસે રીપોર્ટ મોકલી
Report, Nikunj chauhan botad 7575863232.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.