વડનગર જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાગોનો UID સર્ટીફિકેટ નો મેધા કેમ્પ યોજાયો
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનુ વડનગર ગામ એ જનરલ હોસ્પિટલ ખાતે દિવ્યાગોને ના સર્ટીફિકેટ (યુ.આઈડી)કેમ્પ યોજાયો
દિવ્યાગોને હેરાનપરેશાન ના થાય તે માટે નો કેમ્પ યોજાયો કરવામાં આવ્યું હતું તેના માટે જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ હષૅદભાઈ પટેલ શુ કહે છે તે સાંભળો અને બીજુ છે ઉત્તર ગુજરાત ના વિકલાગ સંઘ ના પ્રમુખ અશોકભાઈ પટેલ કહે છે કે દેશમાં દિવ્યાગ ને શારીરિક તકલીફો થી આમ તેમ ફરે નહીં તેના કારણે આ કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ હતું
મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘના વડનગર ના મંત્રી હિતેશભાઈ ખત્રી પ્રમુખ સમીર ભાઈ પટેલ ,આશાબેન પરમાર, રાજેશભાઈ ઠાકોર,જીગર પટેલ આ બધા ભેગા મળીને આ દિવ્યાગ કેમ્પ ને સફળ બનાવ્યો અને આ કેમ્પ મા ૨૧૦ જેટલા દિવ્યાગોને UID camp at GMERS GH Hospital today with following no of beneficiaries served;
Ortho = 132
Eye = 27
Psychiatric = 29
ENT = 22
Total = 210
વડનગર જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ હષૅદભાઈ પટેલ અને સ્ટાફ નો પણ ખૂબ ખૂબ આભાર કેમ કે દિવ્યાગોને માટે પૂરતી સગવડો આપી હતી અને દરેક વડનગર જનરલ હોસ્પિટલ ન
સુપ્રિટેન્ડન્ટ હષૅદભાઈ પટેલ અને સ્ટાફ ખડેપગે ઉભો રહ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.