માળીયા હાટીના તાલુકાના આપ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય પિયુષભાઈ પરમાર ની કામની રાજનીતિની વધુ ગલોડર ગામને એક પહેલ. - At This Time

માળીયા હાટીના તાલુકાના આપ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય પિયુષભાઈ પરમાર ની કામની રાજનીતિની વધુ ગલોડર ગામને એક પહેલ.


જુના ગળોદર ગામના વાડી વિસ્તારના રસ્તા સ્વખર્ચે ભરવાની શરૂઆત કરવામાં આવી.

વાત કરવામાં આવે તો આપ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય પીયૂષ પરમાર દ્વારા કામની રાજનીતિની પહેલ સમગ્ર માળીયાહાટીના - માંગરોળ વિધાનસભા માં જોવા મળી રહી છે. ત્યારે જૂનાં ગળોદર ગામના વાડી વિસ્તારના રસ્તાઓ સ્વખર્ચે ભરવાની શરૂઆત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો પિયુષ પરમાર જ્યારથી રાજનીતિમાં આવ્યા છે ત્યારથી સતત કામની રાજનીતિની વાત કરી રહ્યા છે અને માત્ર વાત જ નહીં પણ લોકોના કામ સ્વખર્ચે કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જામવાળી ગામ નો કોઝવે 435000 માં બનાવી આપેલ હતો અને ફરી જુના ગળોદર ના વાડી વિસ્તારના રસ્તાઓ સ્વખર્ચે ભરીને રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સમગ્ર માળીયાહાટીના માંગરોળ વિધાનસભા માં પીયૂષ પરમાર ની કામની રાજનીતિની ચર્ચા થઈ રહી છે. આ વાતથી એક વાત ચોક્કસ છે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કામની રાજનીતિને મુખ્ય મુદ્દા બનાવીને લોકો વચ્ચે જશે તેવું લાગી રહ્યું છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.