ગઢડા શહેરમાં કાઠી સમાજના અગ્રણીએ પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
ગઢડા શહેરમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં મહાવીરભાઈ લખુભાઈ ધાધલ જેઓને એક મોબાઈલ ફોન મળી આવેલ .તે મોબાઇલ દ્વારા જાણવા મળ્યું કે રાજુભાઈ પોપટભાઈ મકવાણા ગામ નાના ઉમરડાના વતનીનો છે.તેઓનો મોબાઇલ તેમને સુપ્રત કરી એક માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.