આજે સિહોર તાલુકાના ટાણા જિલ્લા પંચાયત સીટમાં ટાણા મુકામેં સદસ્યતા અભિયાનની ડ્રાઇવ ગોઠવવામાં આવી - At This Time

આજે સિહોર તાલુકાના ટાણા જિલ્લા પંચાયત સીટમાં ટાણા મુકામેં સદસ્યતા અભિયાનની ડ્રાઇવ ગોઠવવામાં આવી


આજે સિહોર તાલુકાના ટાણા ખાતે આ ડ્રાઈવમાં ઉપસ્થિત સિહોર તાલુકા પ્રમુખ કાળુભાઈ ચૌહાણ તથા સિહોર તાલુકા ભાજપના મહામંત્રી વિજયસિંહ ચુડાસમા તથા મકાભાઈ વાળા તથા ડીકે ઝડફિયા તથા યુવા મોરચાના મહામંત્રી જયરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા
આ ડ્રાઈવ ની સમગ્ર કામગીરી સિહોર તાલુકા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ પરમાર ની રાહબરી નીચે ડ્રાઇવ કરવામાં આવી આ ડ્રાઈવમાં યુવા મહામંત્રી જતીન કુવાડીયા તથા યુવાના ઉપાધ્યક્ષ પિયુષબાપુ દાણીધારીયા તથા વેલુભા ગોહિલ તથા હરેશભાઈ ચૌહાણ તથા રાજદીપસિંહ ગોહિલ તથા નરેશભાઈ ચૌહાણ તથા દિગ્વિજયસિંહ ગોહિલ તથા યુવા મંત્રી દશરથસિંહ મોરી તથા સંજયભાઈ રાઠોડ તથા કાર્યાલય મંત્રી અશોકભાઈ ભોજ ઉપસ્થિત રહી યુવા મોરચા દ્વારા આ ડ્રાઈવ માં 295સદસ્યો બનાવ્યા હતા. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.