VC જાગ્યા : CCTV જોઈ 12 કોપીકેસ કર્યા - At This Time

VC જાગ્યા : CCTV જોઈ 12 કોપીકેસ કર્યા


જસદણ, લાઠી અને રાજકોટના સેન્ટરમાં પ્રથમ કલાકમાં જ બહાર આવ્યું ભોપાળું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા કેન્દ્રોમાં ફરજિયાત સીસીટીવીનો નિયમ બનાવ્યો છે અને હવે તે તમામ કેમેરા બધા જોઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. જોકે આ દરમિયાન યુનિવર્સિટીના શાસકો જ કેમેરા જોવાનું ચૂકી ગયા હતા અને પરીક્ષાની ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર લાવતા યુનિવર્સિટી સક્રિય થઈ કોપીકેસ કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.