વિસાવદર નાકોંગ્રેસી ધારાસભ્ય હર્ષદરીબડીયા દ્વારા ક્રોસ વોટિંગ ને લઈને ખુલાસો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/1ta90spu2lmp23pf/" left="-10"]

વિસાવદર નાકોંગ્રેસી ધારાસભ્ય હર્ષદરીબડીયા દ્વારા ક્રોસ વોટિંગ ને લઈને ખુલાસો


વિસાવદર નાકોંગ્રેસી ધારાસભ્ય હર્ષદરીબડીયા દ્વારા ક્રોસ વોટિંગ ને લઈને ખુલાસો

વિસાવદર ના કોંગ્રેસી ધારાસભ્ય રીબડીયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હાલમાં જ દેશના રાષ્ટપતિ ની ચૂંટણી નુ મતદાન થયેલ તેમાં કૉંગેસ ના 7ધારાસભ્ય દ્વારા ક્રોસ વોટીંગ કરવામાં આવેલું છે તેવા સમાચાર અમુક ચેનલ દ્વારા મુકવામાં આવેલ હતા ત્યારે આજે ધારાસભ્ય રીબડીયા દ્વારા મીડિયા સામે ખુલાસો કરેલ કે આબધી અફવા છે અને હું કૉંગેસ પાર્ટી નો વફાદાર સેનિક છુંતેવું ધારાસભ્ય રીબડીયા દ્વારા જણાવેલ હતુ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]