અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો કરાયો : દહી, છાશ અને લસ્સી મોંઘા થયાં - At This Time

અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો કરાયો : દહી, છાશ અને લસ્સી મોંઘા થયાં


અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો, દહી, છાશ અને લસ્સીના ભાવ વધ્યા છે. મસ્તી દહીંના 400 ગ્રામ કપ અને પાઉચમાં 2 રૂપિયાનો વધારો થયો છે. મસ્તી દહીંના એક કિલો પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે મસ્તી દહીંના 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. આ ઉપરાંત છાસના 500 મિલીના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે જ્યારે અમુલ લસ્સીના 170 ગ્રામના પાઉચમાં 1 રૂપિયાનો વધારો કરાયો છે. આ ભાવ વધારો આજે અમલમાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.