NIRF: દેશની શૈક્ષણિક સંસ્થાઓનુ રેન્કિંગ જાહેર, IIT મદ્રાસ પહેલા ક્રમે, ટોપ ટેનમાં ગુજરાતની એક પણ સંસ્થા નહીં
નવી દિલ્હી,તા.15 જુલાઈ 2022,શુક્રવારશિક્ષા મંત્રાલય દ્વારા આજે નેશનલ ઈન્સ્ટિટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્કના ભાગરુપે દેશની શૈક્ષણિક સંસ્થાઓનુ 2022નુ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યુ છે.આ રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ પહેલા સ્થાને રહી છે. બીજા ક્રમે બેંગ્લોરનુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ છે. ટોપ ટેનમાં ગુજરાતની એક પણ શૈક્ષણિક સંસ્થાને સ્થાન મળ્યુ નથી.- ઓવરઓલ રેન્કિંગમાં ટોપ 10 શૈક્ષણિક સંસ્થાઓઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોરઆઈઆઈટી બોમ્બેઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દિલ્હીઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુરઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગુવાહાટીઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હીજવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હી- ટોપ 10 યુનિવર્સિટીIISc બેંગ્લોરજેએનયુ , દિલ્હીજામિયા મિલિયા ઇસ્લામિયા, દિલ્હીજાદવપુર યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળઅમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઈમ્બતુરબનારસ હિન્દુ યુનિવર્સિટીમણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, મણિપાલીકલકત્તા યુનિવર્સિટી, કોલકાતાવેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી. વેલ્લોરહૈદરાબાદ યુનિવર્સિટી, હૈદરાબાદ- ટોપ ટેન એન્જિનિયરિંગ કોલેજોIIT મદ્રાસઆઈઆઈટી દિલ્હીIIT બોમ્બેIIT કાનપુરIIT ખડગપુરઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, રૂરકીઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટીનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તિરુચિરાપલ્લીઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી હૈદરાબાદનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી કર્ણાટક, સુરતકલ- દેશની ટોપ મેનેજમેન્ટ કોલેજIIM અમદાવાદIIM બેંગ્લોરIIM કલકત્તાઆઈઆઈટી દિલ્હીIIM કોઝિકોડIIM લખનૌIIM ઇન્દોરઝેવિયર લેબર રિલેશન ઇન્સ્ટિટ્યૂટ (XLRI), જમશેદપુરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, મુંબઈઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ- દેશની ટોપ 10 કોલેજોમિરાન્ડા હાઉસહિન્દુ કોલેજપ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈલોયોલા કોલેજ, ચેન્નાઈલેડી શ્રી રામ કોલેજ, દિલ્હીPSGR કૃષ્ણમ્મલ કોલેજ ફોર વુમન, કોઈમ્બતુરઆત્મા રામ સનાતન ધર્મ કોલેજ, દિલ્હીસેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતારામકૃષ્ણ મિશન, હાવડાકિરોડી મલ કોલેજ, નવી દિલ્હી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.