અમદાવાદ માં વીજળી ના જોરદાર ચમકારા સાથે વાદળ માં થઇ રહ્યા છે જોરદાર ગર્જના સાથે પડી રહ્યો છે વરસાદ - At This Time

અમદાવાદ માં વીજળી ના જોરદાર ચમકારા સાથે વાદળ માં થઇ રહ્યા છે જોરદાર ગર્જના સાથે પડી રહ્યો છે વરસાદ


તા:-૧૦/૦૭/૨૦૨૨
અમદાવાદ

અમદાવાદ માં બે ત્રણ દિવસ થી ચોમાસું જામ્યું છે હાલ અમદાવાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે

અમદાવાદ માં વીજળી ના ચમકારા ને વાદળ ની ગર્જના સાથે પડી રહ્યો છે જોરદાર વરસાદ છેલ્લા બે ત્રણ દિવસ થી અમદાવાદ સહિત ગુજરાત ના અનેક જિલ્લાઓ માં પડી રહ્યો છે સારો એવો વરસાદ જેમાં સૌરાષ્ટ્ર માં દેવ ભૂમિ દ્વારકા થી લઈ વાપી વલસાડ સુધી પડી રહ્યો છે વરસાદ દક્ષિણ ગુજરાત માં પણ સારો એવો વરસાદ પડી રહ્યો છે
સુરત વાપી વલસાડ ભાવનગર રાજકોટ જુનાગઢ સોમનાથ જામનગર દ્વારકા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા મહેસાણા પાલનપુર હિંમતનગર ઇડર સહિત ના જિલ્લામાં હાલ વરસાદ ની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.