પાણીધ્રા ગામે સેવાભાવી લોકો દ્રારા પક્ષીઓ માટે ચણ એકઠી કરી
માળીયા હાટીના પાણીધા ગામે વર્ષો જૂની પરંપરા રિવાજ મુજબ દર ચોમાસામા પક્ષીઓ માટે ચણ એકઠી કરવામાં આવે આજરોજ પક્ષી ઓ ની ચણ માટે ગામ માં ધરે ધરે જઈ ને 5 ખાડી ચણ એકઠી કરવામાં આવી આ તકે મનીષભાઈ રિક્ષાવાળા.વિરમભાઈ નંદાણીયા.ધીરૂભાઈભાદરકા.નરેશભાઈ ખીમાભાઈ પીઠીયા વગેરે સેવાભાવી લોકો જોડાયા હતા અને ગામ લોકો ના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.