રિક્ષામાં બેસેલા શખ્સે 'ઉલ્ટી થાય છે' કહી ધક્કામુકી કરી વૃદ્ધની થેલીમાંથી 30 હજાર સેરવી લીધા - At This Time

રિક્ષામાં બેસેલા શખ્સે ‘ઉલ્ટી થાય છે’ કહી ધક્કામુકી કરી વૃદ્ધની થેલીમાંથી 30 હજાર સેરવી લીધા


પત્ની રિસામણે જતા પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે અરિહંત નગર શેરી નંબર એકમાં રહેતા ભીખાભાઇ માવજીભાઈ ભાયાણી (ઉ.વ.75) આજે સાંજે સિવિલ હોસ્પિટલથી રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષામાં બાજુમાં બેઠેલા શખ્સે 'ઉલ્ટી થાય છે' તેવું બહાનું બતાવી ધક્કામુકી કરીને વૃઘ્ધની નજર ચૂકવી થેલીમાંથી 30 હજાર રોકડા સેરવી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.