રેલનગરમાં વધુ પડતી દવા પી આધેડે જિંદગી ટૂંકાવી - At This Time

રેલનગરમાં વધુ પડતી દવા પી આધેડે જિંદગી ટૂંકાવી


શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા આધેડનું વધુ પડતી દવા પી લેતા મોત નિપજ્યું હતુ઼. રેલનગરની મહર્ષી ટાઉનશીપ એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઇ કિશોરભાઇ કારીયા(ઉ.વ.45)એ ગત તા.22ના અગમ્ય કારણોસર બીમારીની વધુ પડતી દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર કારગત નીવડી ન હતી. અને ગુરુવારે તેમનું મોત નીપજ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.