ગાંધીનગર ના કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુનિવર્સિટી અને ૭૫૦ બેડ ધરાતી આધુનિક હોસ્પિટલ નું ખાત મુહૂર્ત કરતા દેશ ના ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ સાહેબ
તા:-૦૧/૦૭/૨૦૨૨
ગાંધીનગર
ગાંધીનગર કલોલ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આજે pcm હોસ્પિટલ માં હાલ ૨૦૦ બેડ છે જે વધારી ૭૫૦ બેડ ની શ્રમતા ધરાવતી આધુનિક હોસ્પિટલ નું ખાત મુહૂર્ત કર્યું ને ને શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ યુનિવર્સિટી નું પણ કર્યું ઉદઘાટન
ગાંધીનગર ના ક્લોલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ ખાતે યુનિવર્સિટી અને ૭૫૦ બેડ ની આદુનિક હોસ્પિટલ નું ખાત મુહૂર્ત કર્યું બાદ અમિતભાઇ શાહ સાહેબ નું ફૂલ હાર ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આજ ના દિવસે ગુજરાત માં ૮ કાર્યક્રમો કર્યો દેશ ના ગૃહ મંત્રી અમિતભાઇ શાહ સાહેબ ના હસ્તે કરવામાં આવ્યું
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
ગાંધીનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.