વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે ફ્રુડ ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારી ઓને સર્ટી ફિકેટ આપવામાં આવ્યા
વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે ફ્રુડ ડિપાર્ટમેન્ટ દ્વારા વેપારી ઓને સર્ટી ફિકેટ આપવામાં આવ્યા
વિસાવદર મા તારીખ 14/6/2022ના રોજ જૂનાગઢ ફ્રુડ અધિકારી દ્વારા લુહાણા મહાજન વાડીમાં વિસાવદર ના તમામ વહેપારી ઓની એક મિટિંગ રાખવામાં આવેલ હતી અને આમીટીંગ મા વહેપારી ઓને ફ્રુડ સેફટી અંતર્ગત માહિતી આપવામાં આવેલ હતી તે અંતર્ગત આજે
વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે ભારતસરકાર ના ફ્રુડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિસાવદર ના જુદા જુદા ધનધાર્થી જેવાકે કરિયાણા દૂધની ડેરી ચલાવતા ફરસાણ ના વેપારી એમ 55વેપારી ઓનેજૂનાગઢ ફ્રુડ વિભાગ ના ડિસ્ટિક કો ઓડીનેટર અધિકારીસંજય પટેલ માર્કેટીંગ એજ્યુ કેટીવ સુનિલ કીકાણી સ્ટેટ કો ઓડીનેટર દિનેશ સખરેલીયા તેમજ વિસાવદર મામલતદારધાનાણીતેમજ નાયબ મામલતદાર ક્તકપરા સર્કલ ઓફિસર સાગઠીયા દ્વારા સર્ટીફિકેટ આપવામાં આવેલ
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.