ઈંડાંની લારીએ ધમાલ પ્રકરણમાં કોન્સ્ટેબલની ક્રાઇમ બ્રાંચમાંથી બદલી
પોલીસમેન સામે આક્ષેપ થયા હોવાથી પોલીસ કમિશનરે લીધેલું પગલું
કોન્સ્ટેબલની વરવી ભૂમિકા બહાર આવશે તો વધુ કડક પગલાંનો નિર્દેશ
શહેરના હેમુ ગઢવી હોલ પાછળ ઈંડાંની લારીએ રવિવારે રાત્રે કેટલાક શખ્સોએ લારીમાં તોડફોડ કરી લારી સંચાલકના 12 વર્ષના પુત્રને બેરહેમીથી માર માર્યો હતો, આ મામલામાં ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ સામે પણ આક્ષેપ થયા હોય કમિશનરે કોન્સ્ટેબલની એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં બદલીનો હુકમ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.