સરોગેટ મધર ભાડૂતી કૂખ કેસ માં પૂનમ મહેતા ની તર્કબદ્ધ દલીલ થી બાળકી નો કબજો જેવીક માતા પિતા ને સોંપવા ગુજરાત હાઈકોર્ટ નો આદેશ. ભાડૂતી એ ભાડુતી ભાડૂતી કૂખ રાખેલ માતા જેલમાં જતા બાળકની કસ્ટડી માટે જંગ છેડાયો!!!
સરોગેટ મધર ભાડૂતી કૂખ કેસ માં પૂનમ મહેતા ની તર્કબદ્ધ દલીલ થી બાળકી નો કબજો જેવીક માતા પિતા ને સોંપવા ગુજરાત હાઈકોર્ટ નો આદેશ.
ભાડૂતી એ ભાડુતી ભાડૂતી કૂખ રાખેલ માતા જેલમાં જતા બાળકની કસ્ટડી માટે જંગ છેડાયો!!!
અમદાવાદ ભાડૂતી એ ભાડુતી ભાડૂતી કૂખ રાખેલ માતા જેલમાં જતા બાળકની કસ્ટડી માટે જંગ છેડાયો!!! પૂનમ મહેતા ની તર્કબદ્ધ હદયસ્પર્શી દલીલ જે બાળકો નો કોઈ ગુનો અપરાધ નથી તેને વગર વાંકે જેલ માં કેમ ?
સરોગેટ મધર ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલ હોય, બાળકના જન્મ બાદ તેની કસ્ટડી બાયોલોજીકલ પેરેન્ટ્સને સોંપવા સામે પોલીસે વાંધો ઉઠાવતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો વિદ્વાન એડવોકેટ પૂનમ મહેતા ની તર્કબદ્ધ દલીલ ના અંતે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ ની ખંડપીઠ ના જસ્ટિસ પંચોલી અને દવે સાહેબ ની કોર્ટ માં સુનવણી શિશુ નો કબજો જેવીક માતા પિતા ને સોંપવા આદેશ
બે દિવસ પહેલા જ સરોગસી થકી જન્મેલી દીકરીના બાયોલોજિકલ પેરેન્ટ્સ તેની કસ્ટડી લેવા માટે ગુજરાત હાઇકોર્ટની શરણે પહોંચ્યા છે. સરોગેટ મધર ગુનાહિત કૃત્યમાં ભાગીદાર હોવાથી તેને સાબરમતી જેલમાં પરત ફરવાનું ફરમાન આપવામાં આવ્યું છે. ડિલિવરી માટે સિવિલ હોસ્પિટલમાં લવાયેલી સરોગેટ મધરને સાબરમતી જેલમાં પાછા ફરતા બાપ ગુરુવારે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. ત્રીસી વટાવી ચૂકેલા રાજસ્થાનના અજમેરના કપલને ત્યાં
લગ્નના ૧૦ વર્ષ પછી પણ શેર માટીની ખોટ હતી. દંપતીના સગા-સંબંધીઓ અમદવાદમાં રહેતા હોવાથી તેમણે ૩૧ વર્ષીય વિધિ ડિવોર્સી મહિલાનો સંપર્ક કર્યો હતો. મહેસાણાના લાખવડ ગામની આ મહિલા સરોગેટ મધર બનવા માટે તૈયાર થઈ હતી. વિધિની વક્તા જુઓ કે, જે મહિલા સાથે તેમણે સરોગસીનો કરાર કર્યો હતો તે બાળકોને ઉઠાવી જતી ગેંગની સહ આરોપી હતી. કથિતરીતે ચાર મહિનાની બાળકીનું અપહરણ કરી તેને ૨ લાખ રુપિયામાં વેચી દેતી ગેંગ બાળક ઉઠાવી લેતા બાળકીની માની ગેંગ નો પર્દાફાશ ફેબ્રુઆરી મહિનામાં થયો હતો. સરોગેટ મધર પણ આ કેસમાં સહ-આરોપી છે. તે સાબરમતી જેલમાં બંધ છે.જ્યારે
બાયોલોજિકલ પેરેન્ટ્સને ડિલિવરીની જાણ થઈ તો તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ મહિલાએ તેમને નવજાત બાળકી સોંપી દીધી હતી. પરંતુ પોલીસે વાંધો ઉઠાવ્યો અને બાળકીને તેમની પાસેથી લઈ લીધી. સરોગેટ મધર જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી પોલીસે આગ્રહ કર્યો કે, માતાપિતા બાળકની કસ્ટડી માટે કોર્ટે ઓર્ડર લઈને આવે.જેથી આ દંપતીએ ઉતાવળે જ હાઈકોર્ટમાં હેબિયસે કોર્પસ દાખલ કરતાં રજૂઆત કરી કે સરોગેટ મધરને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે અને પાછી જેલમાં મોકલી દેવાશે જે બાળક નિર્દોષ છે જેનો કોઈ ગુનો નથી તેને વગર વાંકે જેલ રહેવા દેવો કેમ ? આવા વેધક સવાલો સાથે દામનગર ના માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા ના પુત્રવધુ પૂનમ મહેતા ની તર્કબદ્ધ દલીલો ધ્યાને લેતા નામદાર ગુજરાત હાઈકોર્ટે શિશુ નો કબજો જેવીક માતા પિતા ને સોંપી આપવા આદેશ કર્યો હતો અને અંતે ભાડૂતી એ ભાડૂતી ને કૂખ ભાડા સમય પૂરતી જ હરકત હોવા શિશુ ને જેવીક માતા પિતા ને સોંપી આપવા નો આદેશ કર્યો હતો
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.