ગૌરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદ ના સામતભાઈ જેબલીયા - At This Time

ગૌરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદ ના સામતભાઈ જેબલીયા


ગૌરક્ષા સમિતિ ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જીવના જોખમે માનદ સેવા આપતા બોટાદ ના સામતભાઈ જેબલીયા ને રાત્રે આ,૮ , આઠ વાગ્યે બોટાદ ના જીવદયા પ્રેમી બાતમીદાર વિજયસિંહ સોલંકી નો ફોન આવેલ કે બોટાદ માં પાળીયાદ બસ સ્ટેન્ડ આગળ એક પીકપ બોલેરા મા અબોલ પશુ ભરેલ છે અને તે કતલખાને લઈ જતા હોય તેવુ લાગેછે તેથી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા તાત્કાલિક બાતમી મુજબ ની જગ્યાએ પહોચતા પીકપ મા બેઠેલા બે ઈસમો ભાગી ગયેલ અને ડ્રાઈવર ને પકડી તેની પાસે પશુ હેરફેર ના આધાર પુરાવા પાસ પરમિટ માંગતા કોઈપણ જાતનાં આધાર પુરાવા નતા તેથી પીકપ મા તપાસ કરતાં તેમા ઘાસ પાણી ની કોઈ સુવિધા વગર પાચ, ૫ , અબોલ પશુ ને ટુકા દોરડાથી કુ્રતા પુવઁક બાંધેલા હતા તેથી પશુ ભરેલ પીકપ વાહન ને બોટાદ પોલીસ સ્ટેશને લાવતા પોલીસે તપાસ કરી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની ફરીયાદ લઈ ,૬૫ ૦૦૦ ના પશુ અને ત્રણ,૩ ,લાખનુ પીકપ વાહન કુલ મળી ત્રણ લાખ પાસાઠ,૬૫ ,લીખના મુદામાલ જપ્ત કરી ,૩ ,ત્રણ, ઈસમો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળ ની તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે અને કતલખાને જતા બચાવેલ અબોલ પશુ ને બોટાદ મહાજન પાંજરાપોળ ગૌશાળામાં સુરક્ષિત મુકી આવેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે 🙏જય ગૌમાતા 🙏


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.