પસંદગીની નંબરપ્લેટનો ક્રેઝ ટુ વ્હિલરમાં 9 નંબર માટે 1.62 લાખ, 0047 માટે 90000 ખર્ચ્યા!
MK સિરીઝમાં 1185 અરજી, 40.87 લાખની આવક.
રાજકોટ આરટીઓમાં જ્યારે ટુ વ્હિલર કે ફોર વ્હિલર માટેની નવી સિરીઝ ખૂલે ત્યારે નંબરપ્રેમીઓ મનગમતા નંબર લેવા અરજી કરતા હોય છે. તાજેતરમાં જ આરટીઓમાં ટુ વ્હિલરની નવી સિરીઝ GJ03MK બહાર પડતાં જ અરજદારોએ પોતાના વાહનમાં મનગમતા નંબર લેવા અરજી કરી હતી જેમાં કુલ 1185 અરજી માન્ય રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.