હેલ્થ એન્ડ વેલનેશ કેન્દ્ર લાકડિયા ખાતે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો - At This Time

હેલ્થ એન્ડ વેલનેશ કેન્દ્ર લાકડિયા ખાતે આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો


લાકડિયા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ આયુષ્માન ભારત કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે સરકાર દ્વારા કોઈ પણ નાગરિક સારવારથી વંચિત ન રહે કે કોઈ નાણાકીય ખેંચના લીધે કોઈ પરિવાર બિમારીના લીધે પોતાનો આધારસ્તંભ ન ગુમાવે તેવા હેતુ સાથે આયુષ્માન આપ કે દ્વાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત જે 5 લાખ સુધીની સારવારની સુવિધા આપતા ( PMJAY) આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.