રાજગઢ ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાયો
રાજગઢ ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાયો
મલેકપુર આઉટ પોસ્ટના પોલીસ કમૅચારીઓ પેટ્રોલિંગમા હતા
અંગત રાહે બાતમી મળે હતી
બાતમીના આધારે પોલીસે દાશી દારૂ ઝડપી પાડયો
ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનૉ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.