માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના નવયુવાનને દરેક સમાજ ને જન્મદિનની ઊજવણી નો નવો રાહ ચીંધ્યો - At This Time

માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામના નવયુવાનને દરેક સમાજ ને જન્મદિનની ઊજવણી નો નવો રાહ ચીંધ્યો


માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામમાં જન્મેલા અજયભાઈ હાલ ધોરણ 12 મા અભ્યાસ વેરાવળ ખાતે કરે છે.
ત્યારે પોતાના જન્મદિવસ હોવાથી જન્મદિવસ ની ઉજવણી કેક કાપી ને નહીં પણ છાત્રોડા ટોલનાકા પાસે વેરાવળ જૂનાગઢ હાઈવે ખાતે આવેલ નિરાધાર આશ્રમ આવેલ છે આ નિરાધાર આશ્રમ મા રહેતા ૭૫ જેટલા ભગવાનનો ને નાસ્તો કરાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી આમ દરેક સમાજ ને જન્મ દિવસ ની ઊજવણી માટે નવો રાહ ચીંધ્યો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.