નડિયાદ ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
નડિયાદ ખાતે ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી..
આપ સૌને ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ...
આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયાસોથી શરીર, મન અને આત્માના સંતુલનની ભારતની આ પ્રાચીન પરંપરાને આજે આખી દુનિયાએ અપનાવી છે...
ત્યારે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ SRP ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો...
આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સંબોધન નિહાળ્યું હતું...
અને ઉપસ્થિત ભાઈ - બહેનો સાથે યોગાભ્યાસ કર્યો હતો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા...
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી જહાનવીબેન વ્યાસ, જિલ્લા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, APMC ચેરમેન શ્રી અપુર્વભાઈ પટેલ, જિલ્લા કલેકટર શ્રી કે.એલ. બચાણીજી, DDO શ્રી મેહુલભાઈ દવેજી, SP શ્રી રાજેશભાઈ અઢિયાજી, RAC શ્રી બી.એસ.પટેલ, પ્રાંત અધિકારી શ્રી પ્રજાપતિજી, અધિકારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ - બહેનો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો...
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.