ધંધુકા શ્રી ડી.એ ઈંગ્લીશ એકેડેમી સ્કૂલ માં આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરાઈ.
ધંધુકા શ્રી ડી.એ ઈંગ્લીશ એકેડેમી સ્કૂલ માં આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી કરાઈ.
શ્રી ડી. એ. ઇંગ્લિશ એકેડેમી માં આંતરરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે આચાર્યશ્રી, દિવ્યકૃપાનંદ અવધુતજી દ્વારા સ્કૂલ ના ગ્રાઉન્ડ માં બાળકો ને યોગ કરાવવામાં આવ્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિન ની દેશ અને વિદેશ મા આજરોજ 21 /6/2022 ના રોજ ઉજવણી થઈ રહી હોય અને આ આંતરરાષ્ટ્રીય યોગ દિન આઠમો ઉજવાય રહ્યો હોય ત્યારે શ્રી ડી.એ ઈંગ્લીશ એકેડેમી સ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે યોગ દિન ની ઉજવણી કરવામા આવેલ જેમા આચાર્યશ્રી, દિવ્યકૃપાનંદ અવધુતજી દ્વારા
વિધાર્થીઓ અને શિક્ષકો તથા યોગ શિબિર ના જાણકારો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહયા હતા. આજ રોજ શ્રી ડી.એ ઈંગ્લીશ એકેડેમી સ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતે આઠ મો આંતરરાષ્ટ્રીય યોગ દિન નો વિધાર્થીઓ એ અને આગેવાનો એ બહોળી સંખ્યા મા લાભ લીધો હતો અને વિધાર્થીઓ એ અને આવેલ લોકોએ પ્રારાયામ અને અન્ય યોગ ના આસનો કર્યા હતા લોકોએ યોગ ને જીવન મા આવરી લેવો જોઈએ જે શારીરિક અને માનસિક શાસથાઈ માટે ખૂબ ઉપયોગી છે યોગ તેવુ જણાવેલ કે છેલ્લા બે વર્ષ થી કોરોના ને લીધે યોગ દિન ની ઉજવણી થઈ નહોતી આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિન યોજવામા આવ્યો હતો યોગ કરી ને મઝા આવી અને લોકોએ યોગ કરવો જોઈએ યોગ થી શાન્તિ મળે છે શરીર મા જે રોગો હોય તેના થી રોગ મુક્તિ મળે તેવુ જણાવેલ.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.