તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવાર સવારે ૧૧-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન વિશ્વ યોગ દિવસની ઊજવણી ગાયત્રી પરિવાર નારણપુરા અને પતંજલિ યોગ સમિતિ
તા.૨૧ જૂન ૨૦૨૨ મંગળવાર સવારે ૧૧-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન વિશ્વ યોગ દિવસની ઊજવણી ગાયત્રી પરિવાર નારણપુરા અને પતંજલિ યોગ સમિતિ ગુજરાતના સહયોગ દ્વારા નવા વાડજ વિસ્તારમાં અખબાર નગર સર્કલ પાસે આવેલ સ્મિત ચાઈલ્ડ ઍજ્યુકેશન સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોની વચ્ચે રહીને તેઓને પ્રોત્સાહિત કરી આનંદ-ઉલ્લાસ પૂર્વક યોગ દ્વારા ઉજવવામાં આવી હતી જયારે ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ફૂલસ્કેપ નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગાયત્રી પરિવાર નારણપુરા તરફથી મઝાનું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.