શ્રી વાગડ વિશા ઓશવાળ જૈન વિદ્યાલય લાકડિયા ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી
શ્રી વાગડ વિશા ઓશવાળ ચોવીસી મહાજન દ્વારા આયોજિત વિશ્વ યોગ દિવસ ની ઉજવણી નું આયોજન શ્રી વિશા ઓશવાળ જૈન કન્યા વિદ્યાલય લાકડિયા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટી શ્રી ભારતીબેન અને મંજુબેન ના માગદર્શન હેઠળ જેમાં મુંબઈ થી પધારેલ મહેમાન શ્રી, વાલીબેન હરખચંદ રાઘવજી ખીરણી .લાકડિયા, નિર્મળાબેન લખમશી ફરિયા, પુષ્પાબેન કેશવજી છેડા,જ્યોતિ દિનેશભાઈ ગડા આધોઇ, ભાવનાબેન પ્રવીણભાઈ સુથાર.આધોઇ
અમિતાબેન કમલેશભાઈ સાવલા સામખિયાળી, પ્રીતિબેન શાંતિલાલ નીસર ભચાઉ, નીતાબેન નીતિનભાઇ કારીયા. સિકરા,
તેમજ વિદ્યાર્થીની ઓ અને શાળા ના શિક્ષક ગણ મયુરસિંહ આર રાજપૂત, સંદિપભાઈ બી પટેલ, હેતલબેન એચ પટેલ, નર્મદાબેન એચ ગાગલ, વંદનાબેન આર ખવાસ તેમજ આરોગ્ય વિભાગ માથી તરૂણા બેન અને એમની ટીમ સાથે જોડાયા હતા તમામ સાથે મળી ને યોગ અને આસન કરવમાં આવ્યાં હતાં અને યોગ વિશે માર્ગદર્શન આપ્યું હતું યોગ થી આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકાય છે
અંતે કાર્યક્રમ નું સમાપન કર્યું હતું
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો : 9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.