જસદણમાં ડો. ભરત બોઘરાએ યોગ દિવસની ઉજવણી કરી
જસદણમાં ડો. ભરત બોઘરાએ યોગ દિવસની ઉજવણી કરી : જસદણના ભાજપ ના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા યોગ દિવસની સકારાત્મક પરિવર્તન લાવનાર મહત્વપૂર્ણ પાસું છે.ત્યારે આજે "વિશ્વ યોગ દિવસ" નિમિત્તે આયોજિત યોગ કાર્યક્રમમાં હાજરી આપી ડો. ભરત બોઘરાએ યોગાસન કર્યા હતા.યોગનું જીવનમાં કેટલું મહત્વ છે અને યોગ કરવાથી કેટલા ફાયદા થાય છે તે મુદ્દા પર ચર્ચાઓ કરી લોકોને દરરોજ કસરત કરવા ધ્યાન દોર્યું હતું.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.