જોય ઓફ ગિવીંગ જ્ઞાનમંજરી એજ્યુકેશન મહુવાના ડીપ્લોમાં એન્જિનીયરીંગ અને બી.સી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૫ શનિવારના રોજ મહુવાના જુદા જુદા સ્થળ પર કલેક્શન ડ્રાઈવનું આયોજન - At This Time

જોય ઓફ ગિવીંગ જ્ઞાનમંજરી એજ્યુકેશન મહુવાના ડીપ્લોમાં એન્જિનીયરીંગ અને બી.સી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૫ શનિવારના રોજ મહુવાના જુદા જુદા સ્થળ પર કલેક્શન ડ્રાઈવનું આયોજન


જ્ઞાનમંજરી એજ્યુકેશન મહુવાના ડીપ્લોમાં એન્જિનીયરીંગ અને બી.સી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૫ શનિવારના રોજ મહુવાના જુદા જુદા સ્થળ પર કલેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે. જેમાં મહુવાવાસીઓને નમ્ર અપીલ છે કે, પોતાના જુના કે નવા કપડા, સ્ટેશનરી વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું. દાન કરેલ વસ્તુઓ વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોચાડવામાં મદદરૂપ બનશે. માટે મહુવાવાસીઓ વધુમાં વધુ સહયોગ આપવા નમ્ર વિનંતી છે.
*સ્થળોની યાદી:-*
૧. ગાંધીબાગ
૨. સ્વામિનારાયણ ચોક
૩. ગાંધીજીનું પુતળું
૪. જોગર્સ પાર્ક
૫. ભવાની રેસીડેન્સી પાસે
*તા.૨૫/૦૧/૨૦૨૫ શનિવાર*
*સવારના ૦૯:૩૦ થી બપોરના ૧૨:૦૦,*
*બપોરના ૦૪:૩૦ થી સાંજના ૦૬:૩૦ સુધી.*
મહુવાના દરેક જાગૃત નાગરિકોએ આ પોસ્ટ વધુ લોકો સુધી પહોચાડવા વિનંતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image