મહીસાગર : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રી ને જીલ્લા પોલીસ દ્વારા રેડિયમ લગાવેલી સ્ટીક આપવામાં આવી.. - At This Time

મહીસાગર : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રી ને જીલ્લા પોલીસ દ્વારા રેડિયમ લગાવેલી સ્ટીક આપવામાં આવી..


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રી ને જીલ્લા પોલીસ દ્વારા રેડિયમ લગાવેલી સ્ટીક આપવામાં આવી..

ભાદરવી પૂનમ ભરવા જતા પદયાત્રીઓ માટે બાકોર અને લુણાવાડા પોલીસ દ્વારા રેડિયમ સ્ટીક તેમજ નાસ્તો તેમજ રાત્રીરોકાણ ની પણ વ્યવસ્થા કરવામાં આવી..

મોટી સંખ્યામાં જતા પદયાત્રીઓ સાથે કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે બાઈક, ગાડી, ટ્રેક્ટરો પર રેડિયમ લગાવી પદયાત્રી ના હાથમાં સ્ટીક આપવામાં આવી..

અંબાજી જતા પદયાત્રીઓ સાથે કોઈ હોનારત ન બને તેના પગલા રૂપે બેરેકેટ તેમજ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા..

પદયાત્રીઓને રેડિયમ સાથેની સ્ટીક લઈ ચાલવા લુણાવાડા પોલીસ નો અનુરોધ..

- અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.