નડાબેટ નજીકના જંગલમાં લાગી આગ, અગ્નિશામક યંત્ર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબુ. - At This Time

નડાબેટ નજીકના જંગલમાં લાગી આગ, અગ્નિશામક યંત્ર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર મેળવાયો કાબુ.


નડાબેટ નજીકના જંગલમાં આગ લાગી,

સુઈગામ: નડાબેટ મંદિર નજીક આવેલ bsf કેમ્પના નજીકના જંગલમાં રવિવારે બપોરે આકસ્મિક કારણોસર આગ લાગી હતી,

ફાયર ફાઈટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.