મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા મુકામે BPVM( ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ) દ્વારા આજે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા મુકામે BPVM( ભીલ પ્રદેશ વિદ્યાર્થી મુક્તિ મોરચા ) દ્વારા વિશ્વઆદિવાસી અધિકાર દિન ની ઉજવણી કરવામાં આવી. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા મુકામે BPVM( ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ) દ્વારા આજે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા મુકામે BPVM( ભીલ પ્રદેશ વિદ્યાર્થી મુક્તિ મોરચા ) દ્વારા વિશ્વઆદિવાસી અધિકાર દિન ની ઉજવણી કરવામાં આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા મુકામે BPVM( ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા ) દ્વારા આજે ૧૩ સપ્ટેમ્બર નાં દિવસ ને વિશ્વઆદિવાસી અધિકાર દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો.

૧૩ સપ્ટેમ્બર ૨૦૦૭ થી વિશ્વ આદિવાસી અધિકાર દિન મનાવવામાં આવે છે તેને અનુલક્ષીને મહિસાગર જિલ્લાના ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા કડાણા તાલુકાના ભેકોટલીયા ખાતે સમસ્ત મહિસાગર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થિઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિશ્વ આદિવાસી અધિકાર દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને અનુલક્ષી ને મહિસાગર જીલ્લા નાં આદિવાસી પરિવાર નાં અગ્રણીઓ દ્વારા આદિવાસી અધિકારો વિશે વિદ્યાર્થિઓ ને વાકેફ કર્યા હતાં.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.