અરવલ્લીના મોડાસા ખાતે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. - At This Time

અરવલ્લીના મોડાસા ખાતે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું.


મોડાસા ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ. આજરોજ ભારત સરકારના સ્વચ્છ મિશન અભિયાન અંતર્ગત આઈ.ટી.આઈ કોલેજો ,શિક્ષણ વિભાગ તેમજ NYC દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં શિક્ષણ વિભાગ, આઈ.ટી.આઈ કોલેજો તેમજ NYC ના તમામ તાલીમાર્થીઓ અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહયા હતા વધુને વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાય તે માટે લોકોને અપીલ કરી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.