જઠોલી ખાતે સ્વછતાની રેલી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જઠોલી ખાતે સ્વછતાની રેલી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બાલાસિનોર
ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત આજરોજ તારીખ 13/12/2024 ના રોજ ગામ -જેઠોલી , તાલુકો- બાલાસિનોર જિલ્લો- મહીસાગર, પંચાયત દ્વારા સ્વચ્છતા અંગેની ગામમાં જાગૃતિ લાવવા માટે અને ગામ ને સ્વચ્છ બનાવવા માટે સરપંચ દિપકભાઇ પંચાલ, તલાટી સતિષભાઈ ગોહિલ, આરોગ્ય કર્મચારીઓ, હાઈસ્કૂલ ના શિક્ષકો અને બાળકો દ્વારા રેલી કાઢવામાં આવેલી જેમાં ઘન કચરા ના નિકાલ માટે ફાળવવામાં આવેલ ઈ -રીક્ષા ના પ્રચાર પ્રસાર માટે તેમજ ભીનો કચરો -સૂકો કચરો એકત્રિત કરવા માટે ઈ -રીક્ષા સાથે, સ્વછતા માટેના સૂત્રો ના નારા સાથે રેલી નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
રિપોર્ટર ભૌમિક પટેલ બાલાસિનોર
9714056889
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.