શ્રી વ્રજભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી
શ્રી વ્રજભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં 76 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવામાં આવી....
અનેક મહાનુભાવો ની હાજરી ..
શ્રી વ્રજભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. નંદગામ દેવકા ગામની અંદર તિરંગા રેલી કાઢવામાં આવી. રેલીનું પ્રસ્થાન શાળાના આચાર્યશ્રી બેલાબેન નાયક તેમજ ડાયરેક્ટર શ્રી હરેશભાઈ જેઠવા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના પ્રાંગણમાં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખશ્રી ચેતનભાઇ શિયાળ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાવો થીમ પર રજૂ કરવામાં આવ્યો હતો આ તકે શાળાના સંસ્થાપક પ.પૂ ભાઈશ્રી એ ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. શાળાના ટ્રસ્ટી શ્રી ડી.એચ. ગોયાણી સરે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રીઓ સાગરભાઇ .કિશોરભાઈ મનુભાઈ. જીતુભાઈ. ઠાકર સાહેબ. ભોળાભાઈ વગેરે
આ તકે કાર્યક્રમનું સમગ્ર માર્ગદર્શન શાળાના સુપરવાઇઝર શ્રી અશોકભાઈ સાવલિયા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
