વિજાપુર ના સોખડા અને વસાઈ અને આનંદપુરા ગામ માં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

વિજાપુર ના સોખડા અને વસાઈ અને આનંદપુરા ગામ માં વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


મહેસાણા જિલ્લામાં
વિજાપુર તાલુકાના ગામડા માં Tobacco free youth campain.2.0. અંતર્ગત વસાઈ અને આનંદપુરા( કુ) ગામે જન જાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું..આ રેલીમાં પ્રાથમિક શાળા વસાઈ અને પ્રાથમિક શાળા આનંદપુરા ના બાળકો એ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અંતર્ગત સૂત્રોચાર સાથે જોડાયા ..આ રેલી વસાઈ અને આનંદપુરા ગામ ના જાહેર રસ્તા ઓ પર બેનર સાથે કાઢવામાં આવી આ રેલી માં પ્રા આ કે સોખડા અંને વસાઈ ના આરોગ્ય કર્મચારી તેમજ શાળા શિક્ષકો જોડાયા..આ રેલી નું સઆયોજન તાલુકા હેલ્થ કચેરી વિજાપુર અને જિલ્લા ટોબેકો સેલ મહેસાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું
રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170

કરવામાં આવ્યું


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image