રાજ્યમાં વધુ એક જીલ્લો અસ્તિત્વમાં આવશે
રાજ્યમાં વધુ એક જીલ્લો અસ્તિત્વમાં આવશે
બનાસકાંઠા માંથી વિભાજિત થઈ વાવ થરાદ નવો જીલ્લો બનશે
તેમજ નવસારી વાપી મહેસાણા સુરેન્દ્રનગર ગાંધીધામ મોરબી નડિયાદ આણંદ પોરબંદર કોર્પોરેશન બનશે
આજે સાંજે સતાવાર જાહેરાત થશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.