પોરબંદર નગરપાલિકાના પ્રમુખે – પીવડાવ્યા પોલિયોના ટીપા - At This Time

પોરબંદર નગરપાલિકાના પ્રમુખે – પીવડાવ્યા પોલિયોના ટીપા


પોરબંદરમાં નગરપાલિકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીએ બાળકોને પોલીયોના ટીપા પીવડાવ્યા હતા. સુભાષનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ જયુબેલીના શિવમંદિર ખાતે અને જયુબેલી પુલ ચાર રસ્તા પાસે બેબી નંદિનીની પોલીયોના બે ટીપા પીવડાવ્યા.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.