જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બંદર ચોક છાપરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બંદર ચોક છાપરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું.


જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા બંદર ચોક છાપરી ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું.
જાફરાબાદ પી.આઈ ભાસ્કર દ્વારા વ્યાસખોરી નાબૂદી અભિયાન અંતર્ગત લોક દરબાર યોજાયો હતો
લોક દરબારમાં જાફરાબાદ
આ ઉપરાંત સરકાર દ્વારા નવા ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે તેના વિશે પણ વિસ્તૃત પીઆઈ દ્વારા માહિતી આપી હતી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.