વિસાવદર માં 76માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી - At This Time

વિસાવદર માં 76માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી


વિસાવદર માં 76માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવિ વિસાવદરમામલતદાર ઓફિસ તેમજ કોર્ટ ખાતે 76માં ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવેતો વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર એમ એમ રથવી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું ત્યારે વિસાવદર કોર્ટ ખાતે ન્યાયધીશ એસ એસ ત્રિવેદી ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ હતુંઆતકે વિસાવદર નગર પંચાયત હાયસ્કુલ ના નિવૃત ટીચરપરમાર સાહેબ નું નાયબ મામલતદાર એમ એમ રથવી દ્વારા સન્માન પત્રઆપવામાં આવેલ હતું ત્યારે વિસાવદર પોલીસ તેમજ હોમગાર્ડ તેમજ જી આર ડી જવાનો દ્વારા પણ બન્ને સ્થળ ઉપર હાજર રહીને રાષ્ટ ધ્વજ ને સલામી આપેલ હતી જેમાં વિસાવદર ના નાગરિકો તેમજ બાળકો તેમજ વિસાવદર કોર્ટ ના બાર એસોસિયેશન ના પ્રમુખ નિતેશદવે તેમજ વકીલ મિત્રો હાજર રહેલ હતાવિસાવદર કોર્ટ ખાતે ધ્વજ વઁદન બાદ સાંસ્કૃતિક કાર્ય કર્મ રાખેલ હતો જેમાં બાળકો દ્વારા પોતાની કલા રજુકરેલ હતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image